આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જેપોતાને ખુબજ નફરત કરતી હતી કારણકેતે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને. તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અનેતેણી કહેતી જો તે જોઈ શકે તો તેણી તેના બોયફ્રેન્ડ સાથે પરણવા ઈચ્છે છે.એક દિવસ તેણીને કોઈએ આંખો દાન માં આપી અને તેનું ઓપરેશન થયું અને આંખો પરની પટ્ટી ખોલવાનો સમય આવી ગયો અને…હવે તે અંધ છોકરી અંધ નહોતી રહી. હવે તે આ સુંદર દુનિયા પોતાની આંખે જોઈ શકતી હતી. તેના બોયફ્રેન્ડ ને પણ… અને તેના બોયફ્રેન્ડે તેને પૂછ્યું કે હવે તું બધું જોઈ શકે છે તો શું તું મારી સાથે લગ્ન કરીશ?છોકરી એ જોઇને સ્તબ્ધ થઇ ગઈ કે તેનો બોયફ્રેન્ડ પણ આંધળો છે. અને એ જોઇને છોકરીએ તેના બોયફ્રેન્ડ નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેનો બોયફ્રેન્ડે આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી, અને થોડા દિવસો પછી તેણીને એક પત્ર લખ્યો:“મારી આંખોને સંભાળીને રાખજે…”આ વાર્તાની જેમજ માણસો ના વિચારો પણ તેના સ્ટેટસ ની સાથે ફરે છે. માત્ર થોડા લોકો જ યાદ રાખે છે કે તેમના જીવનમાં પહેલાનો સમય કેવો હતો, અને તેના સૌથી ખરાબ સમયમાં પણ તેની સાથે કોણ હતું.
Dj Govind Vankar Bhalasara | Caustic 3 Project | Download Free EDM Dj Song |Dj Govind Mix
djgovinda.blogspot.com video and mp3, mp3 songs djgovinda, daily new wallpaper, ringtone, HD Mp4 Videos loops, samples, wav, acapella, Acapellas, Acappellas, A cappelas, Vocals, Voices, Songs, Singing, Spoken Word, Samples, rapping, raps, acid, fruity loops, magix, reason, cubase Best free music loops samples wavs, acapellas vocals downloads. Producer tips trick& tutorials. Flstudio, Ableton, Pro tools



0 ટિપ્પણીઓ